કોલ્ડપ્લે
Appearance
કોલ્ડપ્લે | |
---|---|
કોલ્ડપ્લે ૨૦૦૯માં વીવા લા વીદા ટૂર દર્મ્યાન. | |
પાર્શ્વ માહિતી | |
મૂળ | લન્ડન |
શૈલી | ઓલટર્નેટીવ રૉક |
સક્રિય વર્ષો | 1996–present |
સંબંધિત કાર્યો | રિહાન્ના, જે ઝી |
વેબસાઇટ | coldplay |
સભ્યો | ક્રિસ માર્ટિન, જોન બકલેન્ડ, ગાય બેર્રિમેન, વીલ ચેમ્પિયન |
કોલ્ડપ્લે એક બ્રિટિશ રૉક બેન્ડ છે જેની રચના ૧૯૯૬માં ગાયક ક્રિસ માર્ટિન અને ગીટારીસ્ટ જોન બકલેન્ડ દ્વારા કરવામાં આવી હતી.[૧] તેમની રચના પેક્ટોરાલ્ઝ નામે થઇ હતી અને બેઝિસ્ટ ગાય બેર્રિમેનનાં બેન્ડમાં જોડાણ બાદ બેન્ડનું નામ "સ્ટારફીશ" રાખવામાં આવ્યુ હતું.[૨] વીલ ચેમ્પિયન ડ્રમ્મર, ગાયક, અન્ય વાજિંત્ર વગાડનાર તરિકે જોડાયા. મેનેજર ફિલ હાર્વી અનધિકૃત પાંચમાં સભ્ય તરીકે પણ ઓળખાય છે.[૩] બેન્ડે ૧૯૯૮માં પોતાનું નામ બદલી "કોલ્ડપ્લે" કર્યું.[૪]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Ali, Mehreen F. (26 November 2005). "All That Is Cold play". Dawn. મૂળ સંગ્રહિત માંથી 1 જૂન 2008 પર સંગ્રહિત. મેળવેલ 1 May 2008.
- ↑ (Roach 2003, p. 19)
- ↑ Roach, p. 22
- ↑ "Newsreel: An appeal to Wikipedia enthusiasts" સંગ્રહિત ૨૦૧૭-૦૮-૦૯ ના રોજ વેબેક મશિન. Coldplay.com. 25 July 2008. Retrieved 26 August 2009.
વધુ વાંચન
[ફેરફાર કરો]- Roach, Martin (September 2003). "Coldplay: Nobody Said It Was Easy". Omnibus Press. ISBN 0-7119-9810-8. Cite journal requires
|journal=
(મદદ)CS1 maint: ref=harv (link)
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |