ઓગસ્ટ ૨
Appearance
૨ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૯૦ – અમેરિકામાં પ્રથમ વસ્તી ગણતરી (જનગણના) કરવામાં આવી.
- ૧૮૭૦ – લંડનમાં વિશ્વની પ્રથમ ભુગર્ભ રેલ્વે,'ટાવર સબવે', ખુલ્લી મુકાઇ.
- ૧૯૩૨ – 'કાર્લ ડી.એન્ડરસને' પોઝિટ્રોન (વિજાણુનો પ્રતિકણ)ની શોધ કરી.
- ૧૯૩૯ – આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને 'લિઓ ઝિલાર્ડે' અમેરિકાનાં પ્રમુખ રૂઝવેલ્ટને પત્ર લખ્યો, જેમાં પરમાણુ શસ્ત્ર બનાવવાનાં કાર્યક્રમ 'મેનહટ્ટન પ્રોજેક્ટ'ને ઝડપથી શરૂ કરવા પર ભાર મુક્યો.
- ૧૯૯૦ – ઇરાકે કુવૈત પર આક્રમણ કર્યું, જે આગળ જતાં ખાડીયુદ્ધમાં પરીણમ્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૨૨ - એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ જેમને સૌપ્રથમ વ્યવહારુ ટેલિફોનની શોધનો યશ આપવામા આવે છે.
- ૧૯૬૬ – એમ.વી.શ્રીધર, ભારતીય ક્રિકેટર
અવસાન
[ફેરફાર કરો]તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર August 2 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.