લખાણ પર જાઓ

ઢાંચો:Potd-w/સપ્તાહ-૧-૫ (મથાળું)

વિકિપીડિયામાંથી
Dsvyas (ચર્ચા | યોગદાન) દ્વારા ૧૭:૨૭, ૬ ડિસેમ્બર ૨૦૧૫ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

કરમદાંનાં ફળ
કરમદાંનાં સુંદર લાલચટક ફળ. કરમદાં કૃષ્ણને પ્રિય હતા, તેની માળા તેઓ પહેરતા. કરમદાનાં ફળોનો ઉપયોગ શાક તથા અથાણું બનાવવા માટે પણ કરવામાં આવે છે. આ વનસ્પતિ રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. ભારત બહાર તે નેપાળ તથા અફઘાનિસ્તાનમાં પણ જોવા મળે છે.