લખાણ પર જાઓ

હનુમાનગઢ જિલ્લો

વિકિપીડિયામાંથી
InternetArchiveBot (ચર્ચા | યોગદાન) (Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8.7) દ્વારા ૦૫:૪૬, ૧૨ મે ૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

હનુમાનગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[] પૈકીનો એક જિલ્લો છે. હનુમાનગઢ જિલ્લાનું મુખ્ય મથક હનુમાનગઢ શહેરમાં આવેલું છે.


આ જિલ્લો રાજસ્થાનની ઉત્તર સીમા પર આવેલો છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૧૨,૬૪૫ ચોરસ કિ. મી. જેટલું છે તથા વસ્તી ૨૦૦૧ની વસ્તી ગણતરી અનુસાર ૧,૫૧૭,૩૯૦ જેટલી છે. આ જિલ્લામાં પ્રતિ ચોરસ કિમી દીઠ ૧૨૦ વ્યક્તિઓ વસવાટ કરે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]


બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]