ડાઇઇથાઇલ ઈથર
Appearance
ડાઇઇથાઇલ ઈથર અથવા ફકત ઈથર એ ઈથર સમૂહનું કાર્બનિક સંયોજન છે, જેનુ રાસાયણિક સૂત્ર (C
2H
5)
2O છે (જેને ક્યારેક સંક્ષેપમાં Et
2O પણ લખાય છે). આ સંયોજન માટે માત્ર 'ઈથર' શબ્દ પણ પ્રયોજાય છે, કારણ કે તે સામાન્ય વપરાશનું ઈથર છે.[૧]
ડાઇઇથાઇલ ઈથર રંગવિહીન અને અત્યંત જ્વલનશીલ પ્રવાહી છે, જે સામાન્ય રીતે પ્રયોગશાળામા દ્રાવક તરીકે અને કેટલાક એન્જીનોમા પ્રારંભિક પ્રવાહી તરીકે વપરાય છે. તેનો અગાઉ સામાન્ય એનેસ્થેટીક તરીકે ઉપયોગ થતો હતો.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ત્રિવેદી, જયંતીલાલ જટાશંકર (2014). "ઈથર". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (આ – ઈ) (3rd આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૦૮. ISBN 978-93-83975-03-7.