દક્ષિણ આફ્રિકા
| |
---|---|
રાષ્ટ્રગીત: દક્ષિણ આફ્રિકાનું રાષ્ટ્રગીત | |
રાજધાની | પ્રિટોરીયા (કારોબારી) બ્લુમ્ફોંટેન (અદાલતી) કેપટાઉન (કાયદાકીય) |
સૌથી મોટું | જોહાનસબર્ગ (2006)[૨] |
અધિકૃત ભાષાઓ | |
વંશીય જૂથો | 79.6% કાળા 9.0% રંગીન 8.9% સફેદ 2.5% એશિયાઈ[૪] |
લોકોની ઓળખ | દક્ષિણ આફ્રિકી (સાઉથ આફ્રિકન) |
સરકાર | બંધારણીય સંસદીય પ્રજાસત્તાક |
જેકબ ઝુમા | |
સિરિલ રામાફોસા | |
થાંડી મોડિસે | |
બાલેકા મ્બેટે | |
મોઘોએંગ મોઘોએંગ | |
સંસદ | Parliament |
• ઉપલું ગૃહ | National Council of Provinces |
• નીચલું ગૃહ | National Assembly |
Independence from the United Kingdom | |
• Union | 31 May 1910 |
11 December 1931 | |
• Republic | 31 May 1961 |
વિસ્તાર | |
• કુલ | 1,221,037 km2 (471,445 sq mi) (25th) |
• જળ (%) | Negligible |
વસ્તી | |
• 2011 વસ્તી ગણતરી | 51,770,560[૪] |
• ગીચતા | 42.4/km2 (109.8/sq mi) (169th) |
GDP (PPP) | 2011 અંદાજીત |
• કુલ | $555.134 billion[૫] |
• Per capita | $11,100[૬] (105[૭]) |
GDP (nominal) | 2011 અંદાજીત |
• કુલ | $408.074 billion[૫] |
• Per capita | $8,066[૫] |
જીની (2009) | 63.1[૮] ક્ષતિ: અયોગ્ય જીની કિંમત · 2nd |
માનવ વિકાસ દર (HDI) (2011) | 0.619 ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 123rd |
ચલણ | South African rand (ZAR) |
સમય વિસ્તાર | UTC+2 (SAST) |
વાહન દિશા | left |
ટેલિફોન કોડ | +27 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .za |
દક્ષિણ આફ્રિકા, આધિકારિક રીતે દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક આફ્રિકામાં દક્ષિણે આવેલ દેશ છે. તે નવ પ્રાંતોમાં વહચાયેલ છે અને 2,798 kilometres (1,739 mi)નો દરિયાકિનારો ધરાવે છે. [૯][૧૦][૧૧]
તેની ઉત્તરે નામીબીઆ, બોત્સ્વાના અને ઝિમ્બાબ્વે તથા પૂર્વે મોઝામ્બિક અને સ્વાઝીલેન્ડ આવેલ છે; જ્યારે લેસોથો દેશ દક્ષિણ આફ્રિકાની ભૂમિ વચ્ચેમાં આવેલો છે.[૧૨] ક્ષેત્રફળ પ્રમાણે દક્ષિણ આફ્રિકા દુનિયામાં ૨૫મા ક્રમનો અને વસ્તીની દ્રષ્ટિએ ૨૪મા ક્રમનો દેશ છે.
જોહાનસબર્ગ દક્ષિણ આફ્રિકાનું સૌથી મોટું શહેર છે. વિવિધ પ્રયોજનો માટે દક્ષિણ આફ્રિકાનાં ત્રણ પાટનગરો હોય છે: પ્રિટોરીયા, જ્યાં સરકારનું મુખ્ય કાર્યાલય આવેલું છે; બ્લુમ્ફોંટેન, જ્યાં દેશની સૌથી ઉચ્ચ અદાલત આવેલી છે અને કેપટાઉન, જ્યાં સંસદ આવેલું છે.
દેશની અગિયાર સત્તાવાર ભાષાઓ છે - આફ્રિકાંસ, અંગ્રેજી, ન્ડેબેલે, ક્ષોસા, ઝુલુ, સ્વાટી, ત્સ્વારા, સોથો, સેસોટો સે લેબોઆ, વેન્ડા અને ત્સોંગા. આ દેશની વસ્તીની બહુવંશીયતાનું પ્રતિબિંબ છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "The Constitution". Constitutional Court of South Africa. મેળવેલ 3 September 2009.
- ↑ "Principal Agglomerations of the World". Citypopulation.de. મેળવેલ 30 October 2011.
- ↑ ખોઈ, નામા અને સાન ભાષાઓ; સાંકેતિક ભાષા; જર્મન, યૂનાની, ગુજરાતી, હિંદી, પુર્તગેજી, તામિળ, તેલુગુ અને ઉર્દૂ; અને અરબી, ઇબ્રાની, સંસ્કૃત અને "ધાર્મિક અનુષ્ઠાન માટે પ્રયુક્ત વધુ ભાષાઓ" ને વિશિષ્ટ સ્થિતિ પ્રાપ્ત છે - જુઓ: પ્રકરણ 1, દફો 6, દક્ષિણ આફ્રિકી બંધારણ.
- ↑ ૪.૦ ૪.૧ http://beta2.statssa.gov.za/publications/P0302/P03022014.pdf
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ "South Africa". International Monetary Fund. મેળવેલ 2012-September-21. Check date values in:
|access-date=
(મદદ) - ↑ http://www.indexmundi.com/south_africa/gdp_per_capita_(ppp).html
- ↑ http://www.indexmundi.com/g/r.aspx?c=sf&v=67
- ↑ "Gini Index". World Bank. મેળવેલ 2 March 2011.
- ↑ "South African Maritime Safety Authority". South African Maritime Safety Authority. મૂળ માંથી 29 ડિસેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 16 June 2008.
- ↑ "Coastline". The World Factbook. CIA. મૂળ માંથી 16 જુલાઈ 2017 પર સંગ્રહિત. મેળવેલ 16 June 2008. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "South Africa Fast Facts". SouthAfrica.info. ૨૦૦૭. મૂળ માંથી 2016-11-19 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ જૂન ૨૦૦૮. Cite has empty unknown parameter:
|month=
(મદદ) - ↑ Guy Arnold. "Lesotho: Year In Review 1996 – Britannica Online Encyclopedia". Britannica.com. મેળવેલ 30 October 2011.