વિલા પાર્ક
Appearance
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
સ્થાન | બર્મિંગહામ, ઇંગ્લેન્ડ |
---|---|
અક્ષાંશ-રેખાંશ | 52°30′33″N 1°53′5″W / 52.50917°N 1.88472°WCoordinates: 52°30′33″N 1°53′5″W / 52.50917°N 1.88472°W |
માલિક | એસ્ટોન વિલા[૧] |
સંચાલક | એસ્ટોન વિલા |
બેઠક ક્ષમતા | ૪૨,૬૮૨[૩] |
મેદાન માપ | ૧૦૫੫ x ૬૮ મીટર (૩૪૪ fts × ૨૨૬ fts) [૧] |
સપાટી વિસ્તાર | ઘાસ[૧] |
બાંધકામ | |
શરૂઆત | ૧૮૯૭[૧] |
બાંધકામ ખર્ચ | £ ૧૬,૭૩૩ [૨] |
ભાડુઆતો | |
એસ્ટોન વિલા [૧] |
વિલા પાર્ક ઇંગ્લેન્ડનાં બર્મિંગહામ સ્થિત એક ફૂટબોલ મેદાન સ્ટેડિયમ છે. આ મેદાન એસ્ટોન વિલાનું ઘરેલુ મેદાન છે, જે ૪૨,૬૮૨ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "Villa's plan to rebuild North Stand". Express and Star. 14 May 2010. મેળવેલ 11 November 2010.
- ↑ Inglis, Simon (1997), p.84
- ↑ "Premier League Handbook Season 2013/14" (PDF). Premier League. મૂળ (PDF) માંથી 31 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 17 August 2013.
- ↑ "Community Shield switched to Villa Park as Wembley hosts Olympics". Daily Telegraph. 18 May 2012. મેળવેલ 1 June 2012.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર વિલા પાર્ક વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- વિલા પાર્ક Flickr પર
- વિલા પાર્ક સ્ટેડિયમ માર્ગદર્શન લેખ