વિવેચક
Appearance
અન્ય લોકોના રચનાત્મક કાર્ય વિષે અભિપ્રાયો આપવાનો કે એમના કાર્યોની આકારણી કરવાનો વ્યવસાય કરતા લોકોને વિવેચક કહે છે. એમનું આ પ્રકારનું લખાણ વાર્તા-પ્રકાર સિવાયનું લેખન ગણવામાં આવે છે. આ એક વ્યવસાય કે રોજગારનો એક પ્રકાર છે. વિવેચક દ્વારા કરવામાં આવતા કાર્યને વિવેચન કહે છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |