ગુજરાતી ભાષીઓની સંખ્યા મુજબ ભારતીય રાજ્યોની યાદી
Appearance
આ ગુજરાતી ભાષીઓની સંખ્યા મુજબ ભારતીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી છે, જે વર્ષ ૨૦૧૧માં થયેલી વસ્તી ગણતરી[૧]ને આધારે બનાવવામાં આવી છે. તે સમયે જે તે રાજ્યની કુલ વસ્તીના આંકડા વસ્તી ગણતરીના જાળસ્થળ પર ઉપલબ્ધ છે[૨].
વસ્તીની દૃષ્ટિએ ક્રમ | રાજ્ય | કુલ વસ્તી | ગુજરાતીઓની વસ્તી | ગુજરાતી (નર) | ગુજરાતી (માદા) | ટકાવારી |
---|---|---|---|---|---|---|
-- | ભારત | ૧,૨૧,૦૮,૫૪,૯૭૭ | ૫,૫૪,૯૨,૫૫૪ | ૨,૮૫,૬૨,૦૪૨ | ૨,૬૯,૩૦,૫૧૨ | ૪.૫૮% |
૧ | ગુજરાત | ૬,૦૪,૩૯,૬૯૨ | ૫,૧૯,૫૮,૭૩૦ | ૨,૬૭,૭૪,૩૩૭ | ૨,૫૧,૮૪,૩૯૩ | ૮૫.૯૭% |
૨ | મહારાષ્ટ્ર | ૧૧,૨૩,૭૪,૩૩૩ | ૨૩,૭૧,૭૪૩ | ૧૧,૯૮,૭૪૬ | ૧૧,૭૨,૯૯૭ | ૨.૧૧% |
૩ | તમિલ નાડુ | ૭,૨૧,૪૭,૦૩૦ | ૨,૭૫,૦૨૩ | ૧,૩૮,૪૯૦ | ૧,૩૬,૫૩૩ | ૦.૩૮% |
૪ | મધ્ય પ્રદેશ | ૭,૨૬,૨૬,૮૦૯ | ૧,૮૭,૨૧૧ | ૯૪,૧૫૨ | ૯૩,૦૫૯ | ૦.૨૬% |
૫ | દમણ અને દીવ | ૨,૪૩,૨૪૭ | ૧,૨૩,૬૪૮ | ૬૨,૩૯૦ | ૬૧,૨૫૮ | ૫૦.૮૩% |
૬ | કર્ણાટક | ૬,૧૦,૯૫,૨૯૭ | ૧,૧૪,૬૧૬ | ૫૮,૭૦૬ | ૫૫,૯૧૦ | ૦.૧૯% |
૭ | દાદરા અને નગરહવેલી | ૩,૪૩,૭૦૯ | ૭૩,૮૩૧ | ૩૭,૪૭૭ | ૩૬,૩૫૪ | ૨૧.૪૮% |
૮ | રાજસ્થાન | ૬,૮૫,૪૮,૪૩૭ | ૬૭,૪૯૦ | ૨૯,૫૦૧ | ૩૭,૯૮૯ | ૦.૧૦% |
૯ | આંધ્ર પ્રદેશ | ૮,૪૫,૮૦,૭૭૭ | ૫૮,૯૪૬ | ૨૯,૮૫૧ | ૨૯,૦૯૫ | ૦.૦૭% |
૧૦ | પશ્ચિમ બંગાળ | ૯,૧૨,૭૬,૧૧૫ | ૪૧,૩૭૧ | ૨૧,૨૪૦ | ૨૦,૧૩૧ | ૦.૦૫% |
૧૧ | દિલ્હી | ૧,૬૭,૮૭,૯૪૧ | ૪૦,૬૧૩ | ૨૦,૮૯૬ | ૧૯,૭૧૭ | ૦.૨૪% |
૧૨ | છત્તીસગઢ | ૨,૫૫,૪૫,૧૯૮ | ૩૯,૧૧૬ | ૨૦,૦૨૮ | ૧૯,૦૮૮ | ૦.૧૫% |
૧૩ | ઝારખંડ | ૩,૨૯,૮૮,૧૩૪ | ૨૨,૧૦૯ | ૧૧,૪૩૬ | ૧૦,૬૭૩ | ૦.૦૭% |
૧૪ | જમ્મુ અને કાશ્મીર | ૧,૨૫,૪૧,૩૦૨ | ૧૯,૨૬૧ | ૧૧,૮૦૮ | ૭,૪૫૩ | ૦.૧૫% |
૧૫ | ઉત્તર પ્રદેશ | ૧૯,૯૮,૧૨,૩૪૧ | ૧૫,૪૪૨ | ૮,૧૬૦ | ૭,૨૮૨ | ૦.૦૧% |
૧૬ | ઓરિસા | ૪,૧૯,૭૪,૨૧૮ | ૧૪,૮૫૬ | ૭,૭૪૨ | ૭,૧૧૪ | ૦.૦૪% |
૧૭ | પંજાબ | ૨,૭૭,૪૩,૩૩૮ | ૧૩,૫૩૧ | ૭,૪૫૬ | ૬,૦૭૫ | ૦.૦૫% |
૧૮ | હિમાચલ પ્રદેશ | ૬૮,૬૪,૬૦૨ | ૧૦,૦૧૨ | ૫,૧૨૩ | ૪,૮૮૯ | ૦.૧૫% |
૧૯ | બિહાર | ૧૦,૪૦,૯૯,૪૫૨ | ૮,૨૯૭ | ૪,૩૭૨ | ૩,૯૨૫ | ૦.૦૧% |
૨૦ | આસામ | ૩,૧૨,૦૫,૫૭૬ | ૭,૬૬૦ | ૪,૨૩૮ | ૩,૪૨૨ | ૦.૦૨% |
૨૧ | હરિયાણા | ૨,૫૩,૫૧,૪૬૨ | ૭,૫૧૯ | ૪,૦૩૨ | ૩,૪૮૭ | ૦.૦૩% |
૨૨ | ગોઆ | ૧૪,૫૮,૫૪૫ | ૬,૮૪૬ | ૩,૫૬૬ | ૩,૨૮૦ | ૦.૪૭% |
૨૩ | કેરળ | ૩,૩૪,૦૬,૦૬૧ | ૪,૭૧૦ | ૨,૪૨૪ | ૨,૨૮૬ | ૦.૦૧% |
૨૪ | ઉત્તરાખંડ | ૧,૦૦,૮૬,૨૯૨ | ૩,૯૨૧ | ૨,૧૯૫ | ૧,૭૨૬ | ૦.૦૪% |
૨૫ | ચંડીગઢ | ૧૦,૫૫,૪૫૦ | ૧,૫૭૩ | ૮૨૮ | ૭૪૫ | ૦.૧૫% |
૨૬ | પોંડિચેરી | ૧૨,૪૭,૯૫૩ | ૧,૪૨૮ | ૭૦૧ | ૭૨૭ | ૦.૧૧% |
૨૭ | ત્રિપુરા | ૩૬,૭૩,૯૧૭ | ૧,૩૮૪ | ૮૮૯ | ૪૯૫ | ૦.૦૪% |
૨૮ | અરુણાચલ પ્રદેશ | ૧૩,૮૩,૭૨૭ | ૩૬૨ | ૨૭૭ | ૮૫ | ૦.૦૩% |
૨૯ | મેઘાલય | ૨૯,૬૬,૮૮૯ | ૩૪૩ | ૨૪૩ | ૧૦૦ | ૦.૦૧% |
૩૦ | નાગાલેંડ | ૧૯,૭૮,૫૦૨ | ૨૭૭ | ૨૧૭ | ૬૦ | ૦.૦૧% |
૩૧ | અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ૩,૮૦,૫૮૧ | ૨૪૧ | ૧૫૫ | ૮૬ | ૦.૦૬% |
૩૨ | સિક્કિમ | ૬,૧૦,૫૭૭ | ૧૯૭ | ૧૫૬ | ૪૧ | ૦.૦૩% |
૩૩ | મણિપુર | ૨૮,૫૫,૭૯૪ | ૧૬૪ | ૧૨૯ | ૩૫ | ૦.૦૧% |
૩૪ | મિઝોરમ | ૧૦,૯૭,૨૦૬ | ૫૯ | ૫૮ | ૧ | ૦.૦૧% |
૩૫ | લક્ષદ્વીપ | ૬૪,૪૭૩ | ૨૪ | ૨૩ | ૧ | ૦.૦૧% |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "PART-A: DISTRIBUTION OF THE 22 SCHEDULED LANGUAGES-INDIA/STATES/UNION TERRITORIES - 2011 CENSUS" (PDF). વસ્તી ગણતરી. Office of the Registrar General & Census Commissioner, India. પૃષ્ઠ ૨૪. મેળવેલ ૨૨ નવેમ્બર ૨૦૧૮.
- ↑ "◦Primary Census Abstract Data Tables (India & States/UTs - District Level) (Excel Format)" (PDF). વસ્તી ગણતરી. Office of the Registrar General & Census Commissioner, India. મેળવેલ ૨૨ નવેમ્બર ૨૦૧૮.